IPO News : 23 ડિસેમ્બરથી ખુલી રહ્યો છે સ્પેસ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી 350 પ્રીમિયમ પર છે ભાવ, જાણો પ્રાઈસ બેંડ
ડિસેમ્બર મહિનો મેઇનબોર્ડ IPO માટે ખૂબ જ જોરદાર રહ્યો છે. આ મહિને બેક ટુ બેક મોટા IPO લોન્ચ થઈ રહ્યા છે. આ બીજી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. BSE અને NSE બંને પર ટેન્ટેટિવ લિસ્ટિંગ મંગળવાર, 31 ડિસેમ્બર, 2024 ના રોજ સુનિશ્ચિત થયેલ છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ માટે બિડ કરી શકે છે.
Most Read Stories