Vitamin B12 Foods : દહીં સાથે ખાઓ આ 3 વસ્તુઓ, 21 દિવસમાં B-12 વધી જશે
Vitamin B12 Foods : આપણા શરીરને અનેક પ્રકારના વિટામીનની જરૂર હોય છે. તેમાંથી વિટામિન B-12 એક મહત્વપૂર્ણ તત્વ છે. તેની ઉણપ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દહીંમાં આ વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી 21 દિવસમાં વિટામિન B-12નું લેવલ બમણું થઈ જશે.
Most Read Stories