AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan : હોમ લોન લેવા માટે કયા દસ્તાવેજોની ખાસ જરૂર પડે છે ?

દરેક માણસનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. જેના માટે મોટાભાગના લોકો અગાઉથી પૈસા બચાવવાનું શરૂ કરે છે. તેમ છતાં આજની મોંઘવારી પ્રમાણે ઘર ખરીદવા માટે લોનની જરૂર પડે છે. ઘણા લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે હોમ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ? ત્યારે આ લેખમાં તેના વિશે જણાવીશું.

| Updated on: Dec 18, 2024 | 8:49 PM
Share
દરેક માણસનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. જેના માટે મોટાભાગના લોકો અગાઉથી પૈસા બચાવવાનું શરૂ કરે છે. તેમ છતાં આજની મોંઘવારી પ્રમાણે ઘર ખરીદવા માટે લોનની જરૂર પડે છે. જો કે હોમ લોન લેવી એ સરળ કામ નથી. હોમ લોન મેળવવા માટે વિવિધ શરતો પૂરી કરવી પડે છે.

1 / 6
આ ઉપરાંત હોમ લોન મંજૂર કરતી વખતે તમારો ક્રેડિટ સ્કોર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિ પણ જોવામાં આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી જ તમારા નામે હોમ લોન આપવામાં આવે છે. જો તમારો CIBIL સ્કોર ખરાબ છે અથવા તમારી પાસે પહેલેથી જ ડિફોલ્ટ હિસ્ટ્રી છે, તો આ સ્થિતિમાં તમારી હોમ લોન કેન્સલ થઈ શકે છે.

2 / 6
ઘણા લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે હોમ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ? જો તમે પણ આ અંગે જાણવા માગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું

3 / 6
જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો, તો તમારી પાસે આવકનું સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ, ફોર્મ 16, બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા બે કે ત્રણ વર્ષનું ITR રિટર્ન, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ફોટો ઓળખ કાર્ડ અને મિલકતના દસ્તાવેજો વગેરે જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.

4 / 6
જો તમારી પાસે આ દસ્તાવેજો છે તો તમારી હોમ લોન મંજૂર થવાની શક્યતાઓ વધી જાય છે. હોમ લોન લેતી વખતે, તમારે હિડર્ન ચાર્જ વિશે તપાસ કરવી જોઈએ જેથી તમને પાછળથી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

5 / 6
હોમ લોન લેતી વખતે તમારે ડાઉન પેમેન્ટના પાસાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ સિવાય હોમ લોન લેતી વખતે વ્યાજ દર પણ ચોક્કસ તપાસો. જો વ્યાજ દર વધારે હશે તો તમારી હોમ લોનની EMI વધી જશે. (Image - Freepik)

6 / 6
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">