વિશ્વનું એક માત્ર પ્રાણી જેની હોય છે બે જીભ, આ રીતે કરે છે ઉપયોગ, જુઓ તસવીરો

દુનિયાભરમાં પ્રાણીઓની લાખો પ્રજાતિઓ જોવા મળે છે.દરેક પ્રાણીની પોતાની વિશેષતા હોય છે. જેનાથી આખી વિશ્વમાં તે ઓળખાતુ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની બે જીભ છે. જાણો આ પ્રાણી ક્યાં જોવા મળે છે અને કેવી રીતે આ બંને જીભનો ઉપયોગ કરે છે.

| Updated on: Jun 08, 2024 | 1:53 PM
આફ્રિકન ટાપુ મેડાગાસ્કરના આસપાસના વિસ્તારોમાં લેમુર જોવા મળે છે.  લેમુર  પ્રાણી કપિરાજ જેવુ દેખાતુ હોય છે. આ પ્રાણીનું નામ લેમુર  છે. તે ભારતીય પ્રાણી સંગ્રહાલયમાં પણ જોઈ શકાય છે. દુનિયાનું આ એકમાત્ર પ્રાણી છે જેને બે જીભ છે.આમાં તે એક જીભને ઘણી બતાવે છે અને બીજી જીભ દ્વારા તેની નીચે છુપાયેલી છે.

1 / 5
વાસ્તવમાં લેમુરની ઉપર જોવા મળતી જીભને પ્રાથમિક જીભ તરીકે ઓળખાય છે. બીજી જીભનો ઉપયોગ ખાવા-પીવા માટે કરે છે.

2 / 5
લેમુરની બીજી જીભને અંગ્રેજીમાં સેકન્ડરી જીભ કહે છે.આ ઉપરાંત તેને અંડર-ટંગ પણ કહેવામાં આવે છે. આ એક નાની વધુ સખત અને માંસલ જીભ હોય છે. જે પ્રાથમિક જીભની નીચે હોય છે. તમે આ જીભને લેમુરનો કાંસકો પણ કહી શકો છો.

3 / 5
બીજી જીભ દ્વારા લેમુર તેની ત્વચાના વાળને ગ્રૂમ કરે છે અને તેને અલગ કરે છે. આનાથી તે પોતાની પૂંછડીમાંથી ગંદકી અને શરીર પરના વાળ દૂર કરે છે.સરળ ભાષામાં કહીએ તો આ જીભ કાંસકા જેવી રચના છે. જેનો ઉપયોગ તે તેના રૂંવાટી ઓળવવા માટે કરે છે.

4 / 5
લેમુર સામાન્ય રીતે ફળો, ફૂલો અને જંતુઓ ખાય છે.સામાન્ય રીતે લેમર પ્રાણીને હાથ અને પગમાં અંગુઠા સહિત 5 આંગળીઓ હોય છે. જ્યારે લીમર્સ 20 વર્ષ જેટલુ જીવે છે. ( All Pic - Freepik )

5 / 5
Follow Us:
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી

g clip-path="url(#clip0_868_265)">