સુરતમાં વરરાજાએ વટ પાડ્યો, 100 લક્ઝુરિયસ કારથી કાઢ્યો વરઘોડો, બળદગાડાથી જાળવી પરંપરા
સુરતમાં વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Most Read Stories