દિગ્ગજ એરલાઇનને ભારે નુકસાન, શેર વેચીને નીકળી રહ્યા છે રોકાણકારો
આ એરલાઇન કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં એરલાઈન્સને 986.7 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 23 ઓક્ટોબરે શેર 3.41% ઘટીને 4364.65 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે શેર રૂ. 4313.65 પર હતો. એરલાઇનનો શેર વધીને રૂ. 5,033.20 થયો હતો.
Most Read Stories