લગ્ન , કરિયર, કે પછી કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા કોના વિશે કરવા જઈ રહ્યો છે મોટી જાહેરાત

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક જ્યારથી અલગ થયા છે. ત્યારથી બંન્ને કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પંડ્યા તેની સોશિયલ મીડિયા સ્ટોરીને લઈ ચર્ચામાં આવ્યો છે.

| Updated on: Oct 25, 2024 | 2:41 PM
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી મુકી ચાહકોને એક હિન્ટ આપી છે. હાર્દિક પંડ્યા મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. ત્યારે ચાહકો પણ જાણવા માંગે છે કે, આ જાહેરાત કઈ વાતને લઈ હશે.

1 / 5
ચાહકો કહી રહ્યા છે કે, લગ્ન , કરિયર , કે પછી કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા શેના વિશે જાહેરાત કરશે. હાર્દિક પંડ્યાએ પોતના સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં કહ્યું કે, તે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા હાલ ટીમ ઈન્ડિયાથી દુર છે અને બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી ટી20 મેચ બાંગ્લાદેશ સામે રમી હતી.

3 / 5
હાર્દિક પંડ્યા હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ નવેમ્બર મહિનામાં વ્હાઈટ બોલની સીરિઝ રમતો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે સાથે પર્સનલ લાઈફને લીને પણ ચર્ચામાં રહે છે.

4 / 5
 ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં તો ક્રિકેટથી દુર છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝ બાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 રમતો જોવા મળી શકે છે. થોડા સમય પહેલા હાર્દિકે તેના દિકરા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

5 / 5
Follow Us:
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video

વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ

વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ

અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા

g clip-path="url(#clip0_868_265)">