142 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

25 ઓકટોબર 2024

ભારત-ન્યુઝીલેન્ડ  બંને ટીમના સ્પિનરોએ  કર્યો કમાલ

Pic Credit - AFP/PTI/Instagram

મિશેલ સેન્ટનર અને  વોશિંગ્ટન સુંદરનું  પુણે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

Pic Credit - AFP/PTI/Instagram

સેન્ટનર અને સુંદરે પહેલી ઈનિંગમાં 7-7 વિકેટ લીધી

Pic Credit - AFP/PTI/Instagram

ભારત માટે પ્રથમ દાવમાં વોશિંગ્ટન સુંદરે  59 રનમાં 7 વિકેટ ઝડપી

Pic Credit - AFP/PTI/Instagram

ન્યુઝીલેન્ડ તરફથી  મિશેલ સેન્ટનરે પ્રથમ દાવમાં 53 રનમાં 7 વિકેટ લીધી

Pic Credit - AFP/PTI/Instagram

પ્રથમ વખત બંને ટીમના બોલરોએ એક જ ટેસ્ટમાં  7-7 વિકેટ લીધી 

Pic Credit - AFP/PTI/Instagram

સુંદરે પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 7 વિકેટ લઈને તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

Pic Credit - AFP/PTI/Instagram

મિશેલ સેન્ટનરે  ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત  7 વિકેટ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

Pic Credit - AFP/PTI/Instagram