1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે નિયમો, Airtel-Jio-Vi અને BSNL યુઝર્સ આપે ખાસ ધ્યાન
ભલે તમે Jio, Airtel, Vi અથવા BSNL જેવા કોઈપણ ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓનો ઉપયોગ કરો, આજના સમાચાર તમારા માટે ઉપયોગી છે. TRAI દ્વારા જારી કરવામાં આવેલા નવા ટેલિકોમ નિયમો 1 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે.
Most Read Stories