TVS Raider iGo : Pulsar N125ને ટક્કર આપવા TVS એ લોન્ચ કર્યું નવું બાઈક, 10 ટકા વધુ માઈલેજનો દાવો

TVS મોટરે ભારતીય બજારમાં ગ્રાહકો માટે તેની ફેમસ બાઇક TVS Raiderનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટનું નામ TVS Raider iGO છે. TVS Raider આ નવા વેરિઅન્ટમાં ગ્રાહકોને બુસ્ટ મોડ મળશે. આ પ્રકારના ફીચર્સ હજુ સુધી અન્ય કોઈ બાઇકમાં આપવામાં આવ્યું નથી.

| Updated on: Oct 24, 2024 | 7:55 PM
TVS મોટરે ભારતીય બજારમાં ગ્રાહકો માટે તેની ફેમસ બાઇક TVS Raiderનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટનું નામ TVS Raider iGO છે.

1 / 6
TVS Raider આ નવા વેરિઅન્ટમાં ગ્રાહકોને બુસ્ટ મોડ મળશે. આ પ્રકારના ફીચર્સ હજુ સુધી અન્ય કોઈ બાઇકમાં આપવામાં આવ્યું નથી. તમને આ ફીચર iGO અસિસ્ટ ટેક્નોલોજી સાથે મળશે.

2 / 6
આ નવા ફીચર અને ટેક્નોલોજીના કારણે બાઇકની માઇલેજ પણ 10 ટકા વધી જશે. TVS Raiderનું આ વેરિઅન્ટ 5.8 સેકન્ડમાં 0 થી 60 સુધીની ઝડપ પકડશે.

3 / 6
આ બાઇક નવા નાર્ડો ગ્રે કલર ઓપ્શન અને રેડ એલોય વ્હીલ્સ સાથે મળશે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે એલસીડી સ્ક્રીન હશે જેના પર તમને ટર્ન બાય ટર્ન નેવિગેશન, કોલ હેન્ડલિંગ અને નોટિફિકેશન મળશે.

4 / 6
TVS Raiderમાં 124.8 cc એર અને ઓઇલ કૂલ્ડ 3V એન્જિન છે, જે 7500rpm પર 11.22bhpનો પાવર અને 6000rpm પર 11.75Nm ટોર્ક જનરેટ કરે છે. TVS મોટરની આ બાઇક તમને 5 સ્પીડ ટ્રાન્સમિશન ઓપ્શનમાં મળશે.

5 / 6
TVSના આ બાઇકના કિંમત 98,389 રૂપિયા (એક્સ-શોરૂમ)માં છે. આ કિંમતે આ TVS બાઇક બજાજ પલ્સર N125ને ટક્કર આપશે. બજાજ પલ્સર N125 વેરિઅન્ટની કિંમત 94,707 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

6 / 6
Follow Us:
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી

કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ

હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ

ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો

g clip-path="url(#clip0_868_265)">