AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dividend : 45થી વધુ વખત ડિવિડન્ડ આપી ચૂકી છે આ કંપની, ફરી ડિવિડન્ડની કરી જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ

આ દિગ્ગજ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ વખતે કંપની પાત્ર રોકાણકારોને એક શેર પર 24 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. નિયત રેકોર્ડ ડેટ દિવાળી પછીની છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 55 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.

| Updated on: Oct 25, 2024 | 4:39 PM
Share
ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના શેર પર રોકાણ કરતા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ દિગ્ગજ કંપનીએ એક શેર પર 24 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ વચગાળાના ડિવિડન્ડની માહિતી ગઈકાલે એટલે કે ગુરુવારે અને 24 ઓક્ટોબરના રોજ શેરબજારો સાથે શેર કરી હતી.

1 / 9
24 ઓક્ટોબરે શેરબજારોને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે બોર્ડની બેઠકમાં 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર 24 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 / 9
આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 4 નવેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. એટલે કે, 4 નવેમ્બરે કંપનીના શેર ધરાવતા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ મળશે.

3 / 9
કંપનીએ અગાઉ આ વર્ષે 24 મેના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું. ત્યારે કંપનીએ એક શેર પર 36 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીએ 2023માં પણ અનેક વખત રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, BSE ડેટા અનુસાર, આ કંપની અત્યાર સુધીમાં 45થી વધુ વખત રોકાણકારોને ડિવિડન્ડ આપી ચૂકી છે.

4 / 9
શુક્રવારે કંપનીના શેર 3.55 ટકાના વધારા સાથે રૂ. 3215.70ના સ્તરે બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 55 ટકાનો વધારો જોવા મળ્યો છે.

5 / 9
છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. રોકાણકારો માટે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

6 / 9
BSEમાં કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 3893 રૂપિયા છે અને કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 2003.65 રૂપિયા છે.

7 / 9
કોલગેટ-પામોલિવ (ઈન્ડિયા) લિ.એ 2015માં રોકાણકારોને બોનસ શેર આપ્યા હતા. ત્યારબાદ કંપનીએ બોનસ તરીકે એક શેર આપ્યા હતા.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
g clip-path="url(#clip0_868_265)">