પર્સમાં પૈસા ઉપરાંત કેટલીક ચીજો રાખવી શુભ ગણાય છે. આ શુભ વસ્તુઓ પૈકીની એક એલચી છે. જેને પર્સમાં રાખવાથી ઘણી ફળદાયી મનાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર પર્સમાં 1 એલચી રાખવી શુભ ગણાય છે. એલચીનો ઉપયોગ માંગલિક કાર્યોમાં પણ કરવામાં આવે છે.
જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ચુક્યો હોય તો પર્સમાં એલચી રાખો કારણ કે એક એલચી સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે.
જો કોઈ વ્યક્તિ દેવાના બોજ તળે દબાયેલો હોય તો પર્સમાં એક-એક એલચીની કળી રાખો. આવુ કરવાથી દેવુ જલદી પુરુ થાય છે.
જો આપને વારંવાર નજર લાગી જતી હોય તો પર્સમાં એક એલચી રાખવી જોઈએ. પર્સમાં એક એલચી રાખવાથી બુરી નજર દૂર રહે છે.ખરાબ નજરથી બચાવ
માન્યતા અનુસાર એલચી ધનને આકર્ષિત કરે છે. જો કારોબારમાં લાભ ન થઈ રહ્યો તો પર્સમાં એલચી રાખો થાય છે ધનલાભ
હિંદુ શાસ્ત્રોમાં એલચીને શુભ માનવામાં આવે છે, આથી પર્સમાં એલચી રાખવી ફળદાયી ગણાય છે.