25 October  2024

Photo : Instagram

ચાહકોમાં બિગ બોસ 18નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે

25 October  2024

Photo : Instagram

 'બિગ બોસ 18' શો શરૂ થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે

25 October  2024

Photo : Instagram

 હવે ધીમે ધીમે સ્પર્ધકોના એલિમિનેશનનો વારો આવી રહ્યો છે.

25 October  2024

Photo : Instagram

 હેમા શર્મા બાદ વધુ એક ખેલાડી ઘરમાંથી બહાર થઈ છે

Photo : Instagram

  આ સ્પર્ધક બીજું કોઈ નહીં પણ અનુપમાની લાડકી દીકરી એટલે કે અભિનેત્રી મુસ્કાન બામને છે 

Photo : Instagram

મુસ્કાનને શોમાં એક્સપાયરીનો ટેગ મળ્યો હતો

Photo : Instagram

મુસ્કાન બામને એક ટીવી અભિનેત્રી છે

Photo : Instagram

મુસ્કાન બામને અનુપમા સીરિયલમાં જોવા મળી હતી

Photo : Instagram

મુસ્કાને માત્ર ટીવી જ નહીં પરંતુ બોલિવૂડ અને ઓટીટીની દુનિયામાં પણ પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે