Emerging Asia Cup 2024: આજે ભારત ઇમર્જિંગ એશિયા કપની સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે
ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલ મેચમાં ભારત એનો સામનો અફઘાનિસ્તાન એ ટીમ સામે થશે. તો ચાલો જાણો તમે ભારતમાં આ સેમીફાઈનલ મેચ કયારે અને ક્યાં લાઈવ જોઈ શકશો.
Most Read Stories