એક સમયે સુસાઈડ કરી લેવાના હતા મિથુન ચક્રવર્તી, ગરીબી અને સંઘર્ષે બતાવ્યા હતા અત્યંત ખરાબ દિવસો- કેવી રીતે બદલાઈ પરિસ્થિતિ- વાંચો
બોલિવૂડના લિજેન્ડ એક્ટર મિથુન ચક્રવર્તીને આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેઓ હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. બોલિવૂડ સ્ટાર બનતા પહેલા મિથુને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે 350 ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિનેમામાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને અભિનેતાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનો પણ નિર્ણય કરાયો છે.
Most Read Stories