Cyclone Dana : ઓડિશાના દરિયાકાંઠે ટકરાયુ ‘દાના’ વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા, અનેક ઝાડ પડ્યા, ભારે વરસાદથી તબાહી જ તબાહી, જુઓ તસવીરો
ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયા બાદ 'દાના' હવે તબાહી મચાવી રહ્યું છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને રસ્તાઓ પર પડી ગયા છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે.
Most Read Stories