Jujube Bor Benefits : શિયાળામાં બોર ખાવાથી થાય છે અનેક લાભ, જુઓ તસવીરો

દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજી મળતા હોય છે. આ તમામ ફળ અને શાકભાજીનું ઋતુ પ્રમાણે સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે શિયાળામાં ખાસ એક પ્રકારના નાના ફળ મળે છે. જેને આપણે બોર તરીકે ઓળખીએ છીએ. આ ફળ મોટાભાગે ગામડામાં વધારે મળે છે.

| Updated on: Oct 25, 2024 | 9:12 AM
શિયાળામાં બોરનું સેવન કરવાથી કેટલાક લાભ થાય છે. બોરમાં વિટામીન - Cનું પ્રમાણ વધારે હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં વિટામીન - Cની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.

1 / 5
બોરનું ઉચિત માત્રમાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તો કેટલાક નિષ્ણાંતોના અનુસાર બોરમાં નારંગી કરતા વધારે પ્રમાણમાં વિટામીન - સી હાજર હોય છે.

2 / 5
જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય કે પછી વાળમાં  ડેન્ડ્રફની સમસ્યા હોય તો બોરનું સેવન લાભકારક સાબિત થાય છે. તેમજ ત્વચાને સ્વસ્થ બનાવવા અને ગ્લોઈંગ સ્કીન માટે પણ ફાયદાકારક છે.

3 / 5
બોરમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.તેમજ પાચન માટે પણ લાભકારક છે. જો તમને ગેસની સમસ્યા હોય તો એક વાર તબીબની સલાહ લેવી.

4 / 5
 બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. તેમજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.( Pic - Social Media )

5 / 5
Follow Us:
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી

કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ

હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">