Surat Video : એરપોર્ટ પોલીસે કર્યો નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય આરોપી પ્રતિક શાહની સુરતથી કરી ધરપકડ

દિલ્લી એરપોર્ટ પોલીસે નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 એજન્ટોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી વિઝા કૌભાંડના માસ્ટર માઈન્ડ પ્રતિક શાહની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2024 | 3:09 PM

દેશમાં ફરી એક વાર નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્લી એરપોર્ટ પોલીસે નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 એજન્ટોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી વિઝા કૌભાંડના માસ્ટર માઈન્ડ પ્રતિક શાહની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી વિઝા, સ્ટેમ્પ અને પ્રિન્ટીંગના સાધનો જપ્ત કર્યો છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ગેરન્ટેડ કેનેડિયન વિઝાની જાહેરાત કરી હતી. આરોપીઓ ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકોને લોભામણી લાલચ આપી ફસાવ્યા હતા. પોલીસેની ટીમોએ 14 નકલી વિઝા સ્ટીકરો સહિતના સાધનો જપ્ત કર્યો છે. વિદેશ જવાની ઘેલછામાં લોકો લાખો રુપિયા ગુમાવતા હોય છે. તો ગેરકાયદે ઘુસણખોરી કરાવવા માટે એજન્ટો દ્વારા બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવતા હોય છે.

Follow Us:
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
g clip-path="url(#clip0_868_265)">