રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1:1 બોનસ શેર મેળવવાનો આજે છેલ્લો દિવસ ! પહેલા જ કરી લેજો આ કામ

કંપનીએ બોનસ શેર મેળવવા માટે લાયક શેરધારકોને નક્કી કરવા માટે સોમવાર 28 ઑક્ટોબર 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે અને આ દિવસથી કંપનીનો સ્ટોક એક્સ-બોનસનું ટ્રેડિંગ શરૂ કરશે. ત્યારે આજે તમે આ શેર ખરીદી રહ્યા છો તો હાલ તેની કિંમત 2,557 પર ટ્રેડ કરી રહ્યો છે.

| Updated on: Oct 25, 2024 | 12:02 PM
જો તમે દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોનસ શેરનો લાભ લેવા ઈચ્છો છો તો તમારી પાસે આજનો દિવસ બાકી છે. જો તમે શુક્રવાર 25 ઓક્ટોબર 2024 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદો છો, તો જ તમે કંપનીના બોનસ શેર મેળવવા માટે હકદાર બની શકો છો.

1 / 5
કંપનીએ બોનસ શેર મેળવવા માટે લાયક શેરધારકોને નક્કી કરવા માટે સોમવાર 28 ઑક્ટોબર 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે અને આ દિવસથી કંપનીનો સ્ટોક એક્સ-બોનસનું ટ્રેડિંગ શરૂ કરશે. ત્યારે આજે તમે આ શેર ખરીદી રહ્યા છો તો હાલ તેની કિંમત 2,557 પર ટ્રેડ કરી રહ્યો છે.

કંપનીએ બોનસ શેર મેળવવા માટે લાયક શેરધારકોને નક્કી કરવા માટે સોમવાર 28 ઑક્ટોબર 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે અને આ દિવસથી કંપનીનો સ્ટોક એક્સ-બોનસનું ટ્રેડિંગ શરૂ કરશે. ત્યારે આજે તમે આ શેર ખરીદી રહ્યા છો તો હાલ તેની કિંમત 2,557 પર ટ્રેડ કરી રહ્યો છે.

2 / 5
16 ઓક્ટોબર, 2024ના રોજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે કંપનીના શેરધારકોએ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી દીધી છે. 29 ઓગસ્ટ, 2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. 5 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બોનસ શેરની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી હતી.

3 / 5
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોનસ શેર જારી કરવાની રેકોર્ડ તારીખ 28 ઓક્ટોબર, 2024 નક્કી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેના હાલના શેરના બદલામાં રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે નવો શેર આપવામાં આવશે. કંપનીના બોર્ડે અધિકૃત શેર મૂડીને વર્તમાન રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

4 / 5
25 ઓક્ટોબર, 2024 ના રોજ બજાર બંધ થયા પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા રોકાણકારોને સમાન સંખ્યામાં બોનસ શેર આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ શેરધારક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 50 શેર ધરાવે છે, તો બોનસ શેર જમા કર્યા પછી, તેની પાસે 100 શેર હશે. જો કે, તેમના હોલ્ડિંગ મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર શેરની સંખ્યા વધશે.

5 / 5
Follow Us:
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ

અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">