બચ્ચન પરિવારે મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું, અમિતાભ-અભિષેકે 1-2, નહિ મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નવા રિયલ એસ્ટેટ રોકાણને લઈ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે બાપ-દિકરાએ મુંબઈમાં એક બે નહિ પરંતુ 10 ફ્લેટ ખરીદ્યા છે.

| Updated on: Oct 25, 2024 | 1:56 PM
 બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ 10 ફ્લેટ ખરીદ્યા છે.

1 / 5
રિપોર્ટ મુજબ તેમણે મુંબઈ વેસ્ટમાં 24.95 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. આ નવનિર્મિત એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇટર્નિયાનો એક ભાગ છે, જે 3 BHK અને 4 BHK રેડી-ટુ-મૂવ-ઇન ફ્લેટ ઓફર કરે છે.

2 / 5
 મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પરિવારે મુંબઈમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ ડીલમાં દરેક એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ પ્રોજેક્ટમાં કુલ 1.50 કરોડ રુપિયાની સ્ટેપ ડ્યુટી લગાવવામાં આવી છે.

3 / 5
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચને આમાંથી 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. જેની કિંમત અંદાજે 14.77 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે અમિતાભ બચ્ચને 4 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.

4 / 5
આ રોકાણોની સાથે પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ પણ વધ્યું છે. વર્ષ 2020માં મુંબઈ મહાનગરમાં સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 25% કરતા વધુ હતો. આ પરિવારે 2024માં રિયલ એસ્ટેટમાં 100 કરોડ રુપિયાથી વધારે રોકાણ કર્યું છે. જેમાં ઓશિવારા અને મગથાનેની પ્રોપર્ટી પણ સામેલ છે.

5 / 5
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">