IPO ની રેસમાં બે એનર્જી કંપનીઓ, 13,000 કરોડ એકત્ર કરવાનો છે લક્ષ્યાંક
વારી એનર્જીના IPO બાદ હવે વધુ બે કંપનીઓ આ રેસમાં કૂદવા માટે તૈયાર છે. આ બે કંપનીઓ NTPC ગ્રીન એનર્જી અને Acme સોલર હોલ્ડિંગ્સ છે. આ બંને કંપનીઓ સંયુક્ત રીતે IPO દ્વારા રૂ. 13,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
Most Read Stories