પિતાના એક ઠપકાથી આ રીતે બોલિવુડ સહિત ટેલિવિઝન ક્વિન બની એકતા કપૂર, 1 બાળકની છે માતા

એકતા કપૂર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો એક એવો ચહેરો છે જેનાથી દરેક લોકો પરિચિત છે. એકતા કપૂર બોલિવૂડના ફેમસ એક્ટર જિતેન્દ્ર કપૂરની દીકરી છે, તેને ટેલિવિઝનની ક્વિન તરીખે ઓળખવામાં આવે છે.

| Updated on: Oct 25, 2024 | 10:17 AM
બોલિવુડ અભિનેતા જીતેન્દ્ર કપૂરે બોલિવુડમાં નામ કમાયું છે તો તેની દિકરી એકતા કપૂરે ટીવીની દુનિયામાં રાઝ કરી રહી છે. એકતા કપુર 49 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તો આજે આપણે એકતા કપૂરના પરિવાર વિશે જાણીએ.

1 / 11
બોલિવુડના કિંગની ટેલિવુડ ક્વિનના પરિવાર વિશે વાત કરીએ

2 / 11
એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975ના રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન નિર્માતા અને દિગ્દર્શક છે જે બોલિવુડ અને ટેલિવિઝનમાં કામ કરે છે.

3 / 11
તે બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ હેડ છે,જેની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. 2001માં બાલાજી મોશન પિક્ચર્સ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડની સબસિડિયરી કંપની તરીકે શરૂ કરવામાં આવી હતી જે એક ફિલ્મ નિર્માણ અને ડિસ્ટીબ્યુશન કંપની છે. એપ્રિલ 2017માં, તેમણે ALTBalaji, વિડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.

4 / 11
એકતા કપૂરને કલાના ક્ષેત્રમાં તેમના કામ માટે 2020માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. 51મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં 2023 ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી છે.

5 / 11
કપૂર અભિનેતા જીતેન્દ્ર અને શોભા કપૂરની પુત્રી છે. તેનો નાનો ભાઈ તુષાર કપૂર પણ બોલિવૂડ અભિનેતા છે. એકતા કપૂર બોમ્બે સ્કોટિશ સ્કૂલ, માહિમ શાળામાં અભ્યાસ કર્યો છે અને મીઠીબાઈ કોલેજમાં પણ અભ્યાસ કરી ચૂકી છે.

6 / 11
કપૂરે 17 વર્ષની ઉંમરે જાહેરાત અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાલાજી ટેલિફિલ્મ્સ હેઠળ નિર્માતા હતી. તેના શરુઆતના પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે કુલ ₹50 લાખનું નુકસાન થયું હતું,નિર્માતા તરીકે પ્રથમ વખત એકતા કપૂરને સફળતા તેમની એક કોમેડી ધારાવાહિક હમ પાંચ દ્વારા મળી હતી.

7 / 11
એકતા કપૂર પરિણીત નથી પરંતુ તેમને રવિ કપૂર નામનો પુત્ર છે, જેનો જન્મ 27 જાન્યુઆરી 2019ના રોજ સરોગસી દ્વારા થયો હતો.

8 / 11
  એકતા કપૂરની તમામ સિરિયલ નામના K અક્ષરથી શરૂ થાય છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. એકતા કપૂરને ન્યુમરોલોજીમાં ઘણો વિશ્વાસ છે. તેમનું માનવું છે કે આ તેમના માટે ખૂબ જ લકી સાબિત થાય છે. જેનું પરિણામ તેના તમામ ચાહકો અને દર્શકોની સામે છે.

9 / 11
'K' થી શરૂ થતી સિરીયલમાં કહાની ઘર ઘર કી, કભી સૈતન કભી સહેલી, કોઈ અપના સા, કહીં કિસી રોઝ, કલશ, કસૌટી જીંદગી કે, કહીં તો હોગા અને કસમ સેનો સમાવેશ થાય છે.

10 / 11
હવે એકતા માત્ર સિરિયલોમાં જ નહીં પરંતુ OTT અને ફિલ્મોની દુનિયામાં પણ ધુમ મચાવી રહી છે. પોતાની સિરીયલમાં પાત્રોની 2-2 વખત લગ્ન કરવનારી એકતા કપૂરે હજુ કુંવારી છે.

11 / 11
Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">