Dang : ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય વચ્ચે આર્ચરી સ્પર્ધાનું આયોજન, જુઓ Photos

ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68 મી અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

| Updated on: Oct 25, 2024 | 7:39 PM
ડાંગ ખાતેની આ સ્પર્ધામાં રાજ્યના 33 જિલ્લાઓની શાળાઓમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 શાળાકીય વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.આ સ્પર્ધાથી રાજ્યનાં યુવા ખેલાડીઓને પોતાની કાબેલિયત દર્શાવવાની એક અનોખી તક મળી રહી છે.

1 / 5
ખાસ કરીને, ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી સરિતા ગાયકવાડ અને મુરલી ગાંવિત જેવા ખેલાડીઓએ રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકાવી છે.

2 / 5
આવા યુવા ખેલાડીઓને પ્રેરણા આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

3 / 5
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2036ની ઓલમ્પિકમાં આર્ચરી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક અપાવવા માટેનો છે અને ખેલાડીઓને તૈયાર કરવાનો છે.ત્યારે આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

4 / 5
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના સિનિયર કોચ અલ્કેશભાઈ પટેલ, અને આર્ચરી કોચ જીતેન્દ્ર રાજપૂત સહીત સ્ટાફે જહેમત ઉઠાવી હતી

5 / 5
Follow Us:
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

g clip-path="url(#clip0_868_265)">