આકાશથી સીધુ જમીન પર પટકાયુ શેરબજાર, Long term investors અને Swing traders માટે ખરીદીનો સારો મોકો
શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારોને 26 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ઑક્ટોબરના આંકડાઓ પર નજર કરીએ તો આ મહિનામાં BSE સેન્સેક્સ અત્યાર સુધીમાં 5 ટકા ઘટ્યો છે.
Most Read Stories