Stock Split : 22 રૂપિયાના ડિવિડન્ડ સાથે 5 ટુકડાઓમાં વહેંચાશે આ શેર, દિવાળી પહેલા કંપનીની રોકાણકારોને મોટી ભેટ
કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ 22 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 7 નવેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે. 2024 માં અત્યાર સુધીમાં સ્ટોક 52% વધ્યો છે અને પાછલા વર્ષમાં 70% થી વધુ વધ્યો છે.
Most Read Stories