Market Down: દિવાળી પહેલા શેરબજારમાં હાહાકાર, એક જ ઝાટકે ડુબ્યા 6 લાખ કરોડ, આ શેરોમાં સૌથી વધારે વેચવાલી
નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેન્કમાં 18.55 ટકા નોંધાયો હતો. આ સિવાય BPCL 5.44 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 4.63 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 4.62 ટકા અને કોલ ઇન્ડિયા 3.38 ટકા ઘટ્યા છે. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 2.45 ટકા નોંધાયો હતો.
Most Read Stories