ઘરમા આ દિશામાં લગાવવી જોઈએ 7 સફેદ દોડતા ઘોડાની તસવીર- Photos

જો તમને ઘરમાં કે ઓફિસમાં દોડતા ઘોડાની પેઈન્ટીંગ લગાવવાનો શોખ છે તો તેને ગમે ત્યાં લગાવવી શુભ નથી. યોગ્ય દિશામાં લગાવવાથી અનેક ફાયદા થાય છે અને જો યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો કામમાં અનેક અડચણો પણ આવે છે.

| Updated on: Oct 25, 2024 | 3:55 PM
અનેક લોકો તેમના ઘરમાં સાત દોડતા ઘોડાની તસવીર લગાવવાનું પસંદ કરે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન પર તેને રાખવુ જરૂરી છે.

1 / 7
દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક હોય છે.  માન્યતા એવી છે કે આવી પેઈન્ટીંગ લગાવવાથી વ્યક્તિ સાહસ, સમજદારી, ધૈર્ય, બુદ્ધિ, અધ્યાત્મ, પ્રેમ-આનંદ, જ્ઞાન, પવિત્રતા સહિતના ગુણોનો સંચાર થાય છે.

2 / 7
આવી પેઈન્ટીંગ ઘરે કે કામના સ્થળે લગાવવાથી કામમાં અડચણ અને સમસ્યાઓનું નિવારણ થાય છે.

3 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર કે પૂર્વ દિશામાં દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ધન, સ્મૃદ્ધિ અને કરિયરમાં ઉન્નતિનો યોગ વધે છે.

4 / 7
આનંદેશ્વર મંદિર કાનપુરના પંડિત સુનિલ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જો તસ્વીરને તમે તમારી ઓફિસની અંદર લગાવો છો તો સાત ઘોડાઓનું મોં તમારી ઓફિસની અંદરની તરફ હોવુ જોઈએ

5 / 7
જો આ તસવીરને તમે તમારી ઓફિસની અંદર લગાવી રહ્યો છો તો તેને દક્ષિણ દિશામાં લગાવવી શુભ રહેશે.

6 / 7
જો આ તસવીરને તમે તમારા ઘરમાં લગાવો છો તો તેને પૂર્વ દિશા તરફ લગાવવી શુભ રહેશે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">