Q2 માં ₹471 કરોડની ખોટને કારણે પૂનાવાલા ફિનકોર્પના શેર 17 % ઘટ્યા

Poonawalla Fincorp Share Price: એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખી એકીકૃત ખોટ રૂ. 179.40 કરોડ હતી, જ્યારે કંપનીએ એક વર્ષ અગાઉ એપ્રિલ-સપ્ટેમ્બરના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1,086.22 કરોડનો નફો કર્યો હતો. પૂનાવાલા ફિનકોર્પના શેર 52 સપ્તાહની નીચી સપાટીએ જોવા મળ્યા.

| Updated on: Oct 25, 2024 | 5:28 PM
Poonawalla Fincorp Stock Price: NBFC પૂનાવાલા ફિનકોર્પના શેરમાં 25 ઓક્ટોબરે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. તેના કારણે શેર 17 ટકા તૂટ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. 471 કરોડની ચોખ્ખી સંકલિત ખોટ થઈ છે. એક વર્ષ પહેલા કંપની રૂ. 860.23 કરોડના નફામાં હતી. ત્રિમાસિક પરિણામો આવ્યા બાદ શેર્સમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી.

1 / 5
BSE ડેટા અનુસાર, પૂનાવાલા ફિનકોર્પના શેરે 19 જાન્યુઆરી, 2024ના રોજ રૂ. 519.95ની 52 સપ્તાહની હાઇ સપાટીએ પહોંચ્યો હતો. સપ્ટેમ્બર 2024ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે કંપનીમાં 61.87 ટકા હિસ્સો હતો. 20 ટકા સર્કિટ મર્યાદા સાથે સ્ટોક માટે નીચલી પ્રાઇસ બેન્ડ રૂ. 286.55 છે.

2 / 5
Poonawalla Fincorp ની આવકની સ્થિતિ શું હતી?- એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં પૂનાવાલા ફિનકોર્પની કામગીરીમાંથી એકીકૃત આવક વધીને રૂ. 988.87 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે રૂ. 738.65 કરોડ હતો. ક્વાર્ટર દરમિયાન ખર્ચ વધીને રૂ. 1,626.95 કરોડ થયો, જે સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 437.20 કરોડ હતો.

3 / 5
FY25 ના પ્રથમ છ મહિનામાં પરિણામો કેવા રહ્યા?- પૂનાવાલા ફિનકોર્પનો ખર્ચ એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના અર્ધવાર્ષિક ગાળામાં વધીને રૂ. 2,233.16 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ રૂ. 876.42 કરોડ હતો. કામગીરીમાંથી એકીકૃત આવક સપ્ટેમ્બર 2023ના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1,431.40 કરોડથી વાર્ષિક ધોરણે વધીને રૂ. 1,966.46 કરોડ થઈ છે. નેટ કોન્સોલિડેટેડ ખોટ રૂ. 179.40 કરોડ રહી હતી, જે એક વર્ષ અગાઉ એપ્રિલ-સપ્ટેમ્બર અર્ધમાં રૂ. 1,086.22 કરોડનો નફો હતો.

4 / 5
Q2 માં ₹471 કરોડની ખોટને કારણે પૂનાવાલા ફિનકોર્પના શેર 17 % ઘટ્યા

5 / 5
Follow Us:
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં

ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video

વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ

વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ

અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

g clip-path="url(#clip0_868_265)">