Bank Share: 94ના શેર ખરીદવા ધસારો, આ બેંકના નફામાં આવ્યો 45%નો ઉછાળો
આ બેંકના શેરની વાત કરીએ તો શુક્રવારે અને 25 ઓક્ટોબરના રોજ તેની માર્કેટમાં ભારે માંગ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર 4.10% વધીને 97.70 રૂપિયા પર બંધ થયો હતો. બેંકનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR) સપ્ટેમ્બર 2023ના અંતે 14.53 ટકાથી વધીને 14.99 ટકા થયો છે.
Most Read Stories