સરકારી કંપની GAIL ઈન્ડિયા લિમિટેડે આપ્યું 20 લાખ રૂપિયાનું ડિવિડન્ડ, રોકાણકારોના 1 લાખના થયા 40 લાખ રૂપિયા
GAIL ના શેરના ભાવ 6 જુલાઈ, 2001 ના રોજ 8.13 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 12300 શેર આવે. આજે એટલે કે, 31 ડિસેમ્બરના રોજ ગેઈલ ઈન્ડિયા લિમિટેડ શેરના ભાવ 162.20 રૂપિયા છે.
Most Read Stories