SpiceJet નો શેર જોરદાર ભાગ્યો, એક જ દિવસમાં 9% વધ્યો સ્ટોક, 1.6 કરોડનો ડોલરના વિવાદના સમાધનને કારણે નોંધાયો ઉછાળો
SpiceJet Share Price: અગાઉ, સ્પાઇસજેટે હોરાઇઝન એવિએશન, એન્જિન લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન, એરકેસલ, વિલ્મિંગ્ટન ટ્રસ્ટ એસપી, શેનોન એન્જિન સપોર્ટ લિમિટેડ, એક્સપોર્ટ ડેવલપમેન્ટ કેનેડા સહિતના અન્ય લેસર્સઓ સાથેના વિવાદો પણ ઉકેલ્યા છે. સપ્ટેમ્બર 2024ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે કંપનીમાં 29.13 ટકા હિસ્સો હતો.
Most Read Stories