19 December 2024

Photo : Instagram

ઢોલીવુડમાં લગ્ન બાદ ગુજરાતી અભિનેત્રીએ સગાઈ કરી

19 December 2024

Photo : Instagram

 'હેલ્લારો' ફેમ અભિનેત્રી તર્જની ભાડલાએ સગાઈ કરી

19 December 2024

Photo : Instagram

તર્જની ભાડલાએ સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

19 December 2024

Photo : Instagram

તર્જની ભાડલા એક ભારતીય થિયેટર અને ફિલ્મ અભિનેત્રી છે

19 December 2024

Photo : Instagram

તે અનેક નાટકો, સિરિયલો અને જાહેરાતોમાં કામ કરી ચૂકી છે

19 December 2024

Photo : Instagram

2017માં ગુજરાતી ફિલ્મ શુભરામથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

19 December 2024

Photo : Instagram

 તે હેલ્લારો (2019), લવ ની લવ સ્ટોરીઝ (2020), અને રક્તબીજ (2022) જેવી અન્ય ફિલ્મોમાં જોવા મળી હતી

Photo : Instagram

અભિનેત્રી રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી હતી

Photo : Instagram

ગુજરાતી અભિનેત્રી ગ્રે રંગના આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે

Photo : Instagram

અભિનેત્રી ફકત મહિલાઓ અને 3 એક્કામાં પણ જોવા મળી ચૂકી છે