Health Tips : ખજૂરનું સેવન કરવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, જાણો દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ
આ સિઝનમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે તમારા ડાયટમાં ખજૂરનો સમાવેશ કરો. આ ડ્રાય ફ્રુટને શિયાળાનું ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે.
Most Read Stories