Smriti Irani Birthday: ટીવીની આદર્શ પુત્રવધૂથી કેબિનેટ મંત્રી સુધીની સફર, જન્મદિવસ પર વાંચો સ્મૃતિ ઈરાનીની કેટલીક જાણી અજાણી વાતો

Smriti Irani Birthday Special: સ્મૃતિ ઈરાનીનો આજે જન્મદિવસ છે ,તેમનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો.સ્મૃતિની કરીયર અદ્ભુત છે અને તેણે દરેક પ્લેટફોર્મ પર પોતાની જાતને પરફેક્ટ સાબિત કરી છે. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે.

| Updated on: Mar 23, 2024 | 11:50 AM
Smriti Irani Birthday: મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી રહી ચુક્યા છે,સ્મૃતિ ઈરાનીનો આજે જન્મદિવસ છે ,તેમનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો.સ્મૃતિની કરીયર અદ્ભુત છે અને તેણે દરેક પ્લેટફોર્મ પર પોતાની જાતને પરફેક્ટ સાબિત કરી છે. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે. લોકપ્રિય સિરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીના પાત્રે તેમણે સુંદર રીતે નિભાવ્યું અને ખ્યાતી મેળવી.

1 / 5
સ્મૃતિનું બાળપણ દિલ્હીમાં વીત્યું અને તેણે 12મા સુધીનો અભ્યાસ હોલી એન્ડ ચાઈલ્ડ ઓક્સિલિયમ સ્કૂલમાંથી કર્યો.ત્યાર બાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લર્નિંગમાં એડમિશન લીધું. જ્યારે સ્મૃતિ ઈરાની નાની હતી ત્યારે તેમના માતા-પિતાએ તેમની દીકરીઓનું ભવિષ્ય જાણવા માટે એક પંડિતને ઘરે બોલાવ્યા અને તેમણે કહ્યું કે કશું નહીં કરી શકે, આજે સ્મૃતિ એક સફળ મહિલા નેતા છે

2 / 5
જ્યારે સ્મૃતિ મોટી થઈ ત્યારે તેણે મોડલિંગની દુનિયામાં પદાર્પણ કરવા માટે મુંબઇ આવ્યા. સ્મૃતિએ સૌપ્રથમ મિસ ઈન્ડિયા પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને ફાઈનલિસ્ટ રહી હતી. આ પછી તેને મીકા સિંહના આલ્બમ 'સાવન મેં લગ ગયી આગ'ના ગીત 'બોલિયાં'માં પરફોર્મ કરવાની તક મળી. આ પછી તેને સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં કામ કરવાની તક મળી.

3 / 5
સ્મૃતિ ઝુબિન ઈરાનીની રાજકીય કારકિર્દી વર્ષ 2003 માં શરૂ થઈ જ્યારે તે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી. આ પછી, વર્ષ 2011 માં, તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. વર્ષ 2019માં ભાજપે તેમને અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણીમાં ઉતાર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો ગઢ તોડી નાખ્યો હતો અને રાહુલ ગાંધીને તેમના જ ગઢમાં હરાવ્યા હતા.

4 / 5
વર્ષ 2001માં સ્મૃતિએ પહેલેથી ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા. તે જ વર્ષે તેમને એક પુત્ર થયો, જેનું નામ 'જોહર' છે. સપ્ટેમ્બર 2003 માં, તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ 'જોઈશ' છે. ઝુબિન ઈરાની અને તેની પૂર્વ પત્ની મોના ઈરાનીથી એક પુત્રી છે જેનું નામ શેનીલ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">