ભારતના આ ગામમાં એકપણ ઘરમાં નથી દરવાજો, છતાં નથી થતી ચોરી, બેંક કે દુકાનોને પણ નથી લગાવાતું તાળું

ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં તમને વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો, પરંપરાઓ અને માન્યતાઓ જોવા મળશે. ત્યારે ભારતમાં એક એવું ગામ છે, જ્યાં તમને કોઈ પણ ઘરને દરવાજો જોવા નહીં મળે. આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ ગામમાં તમને કોઈ ઘરને દરવાજો જોવા નહીં મળે. 

| Updated on: Dec 28, 2023 | 6:03 PM
ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં તમને વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો, પરંપરાઓ અને માન્યતાઓ જોવા મળશે. ત્યારે ભારતમાં એક એવું ગામ છે, જ્યાં તમને કોઈ પણ ઘરને દરવાજો જોવા નહીં મળે.

1 / 5
 આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું શનિ શિગણાપુર છે. આ ગામમાં તમને કોઈ ઘરને દરવાજો જોવા નહીં મળે. મતલબ કે અહીં રહેતા લોકો ઘર ખુલ્લું રાખે છે, તેમ છતાં ક્યારેય ચોરીની ઘટના સામે આવી નથી.

2 / 5
શનિ શિગણાપુર ગામમાં ભગવાન શનિનું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. લોકોમાં શ્રદ્ધા છે કે, શનિ દેવ તેમના ગામની રક્ષા કરે છે, તેથી લોકો ઘરને દરવાજો રાખતા નથી કે વાહનોને લોક પણ કરતા નથી.

3 / 5
આ ગામ બહુ ઓછી વસ્તી ધરાવતું ગામ છે. અહીં રહેતા લોકો પોતાના ઘરમાં કોઈ કબાટ કે સૂટકેસ પણ રાખતા નથી. લોકો સોનાના આભૂષણો જેવી કિંમતી વસ્તુઓને કપડામાં ઢાંકીને ડબામાં મુકી દે છે.

4 / 5
ખાસ વાત એ છે કે અહીં આવેલી બેંકોમાં પણ દરવાજા નથી, જે આ ગામને વધુ ખાસ બનાવે છે. આવી સ્થિતિમાં, તે એક એવું ગામ બની જાય છે જ્યાં દરવાજા વગરની બેંકો છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, લોકો મોટા મેળાઓ દરમિયાન પણ તેમના ઘર ખુલ્લા રાખે છે અને કોઈ ચોરી થતી નથી.

5 / 5
Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">