એક્ટિંગની ખુરશીથી લઈને પંજાબના સીએમની ખુરશી સુધીની ભગવંત માનની સફર

ભગવંત માનથી છૂટાછેડા બાદ તેમની પહેલી પત્ની અને બે બાળકો અમેરિકા ગયા હતા. ભગવંત માનને તેમની પ્રથમ પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી એક પુત્ર અને પુત્રી છે. તો ચાલો પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 18, 2024 | 9:14 AM
 ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. તેમના પિતા મોહિન્દર સિંહ સરકારી શાળામાં વિજ્ઞાનના શિક્ષક હતા. 2011માં તેમનું અવસાન થયું હતું. માનની માતાનું નામ હરપાલ કૌર છે. બહેન મનપ્રીત કૌર એક શાળામાં પંજાબી શિક્ષિકા છે. જ્યારે માન સાત વર્ષનો હતો, ત્યારે તેનો નાનો ભાઈ જે પાંચ વર્ષનો હતો તે મૃત્યુ પામ્યો.

1 / 13
ભગવંત માન કોમેડિયન અને એક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર પૂરી કરી ચૂક્યા છે. તેમણે 2011માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2012માં વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા. 2014માં સંગરુરથી લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા.

2 / 13
 ભગવંત માનની પહેલી પત્નીનું નામ ઈન્દરપ્રીત કૌર છે. બંનેએ વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા. ભગવંત માન એ સમયે રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમને 2 બાળકો પણ છે. પુત્રનું નામ દિલશાન માન અને પુત્રીનું નામ સીરત કૌર માન છે.

3 / 13
ભગવંત માન કોમેડિયન અને એક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર પૂરી કરી ચૂક્યા છે. તેમણે 2011માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2012માં વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા. 2014માં સંગરુરથી લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા.

ભગવંત માન કોમેડિયન અને એક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર પૂરી કરી ચૂક્યા છે. તેમણે 2011માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2012માં વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા. 2014માં સંગરુરથી લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા.

4 / 13
માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબ, ભારતના સંગરુર જિલ્લાના સુનામ તહસીલના સતોજ ગામમાં થયો હતો. તેમણે શહીદ ઉધમ સિંહ સરકારી કોલેજ, સુનમ ખાતે બેચલર ઓફ કોમર્સ કોર્સનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું. માનને જુગનું કહીને પણ લોકો બોલાવે છે.

5 / 13
માન યુવા કોમેડી ફેસ્ટિવલ અને આંતર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેણે પંજાબી યુનિવર્સિટી, પટિયાલા ખાતે શહીદ ઉધમ સિંહ સરકારી કોલેજ, સુનમ માટે સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

6 / 13
 2008માં માનને સ્ટાર પ્લસ પર ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો જ્યાં ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. ભગવંત માન ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

7 / 13
ભગવંત સિંહ માન એક ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર, હાસ્ય કલાકાર, ગાયક અને અભિનેતા છે જેઓ હાલમાં 2022 થી પંજાબના 17મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 2022 થી પંજાબ વિધાનસભામાં ધુરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને 2019 થી આમ આદમી પાર્ટી, પંજાબના રાજ્ય કન્વીનર તરીકે પણ સેવા આપી રહ્યા છે. અગાઉ, તેઓ 2014 થી 2022 સુધી સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય હતા.

8 / 13
મે 2014માં તેઓ શિરોમણી અકાલી દળના સુખદેવ સિંહ ધીંડસાને હરાવીને સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી 16મી લોકસભામાં ચૂંટાયા હતા.તેમને કુલ 533,237 મતો મળ્યા અને 211,721 મતોના માર્જિન સાથે ચૂંટણી જીતી હતી.

9 / 13
18 જાન્યુઆરી 2022ના રોજ, માનને 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી માટે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા,  માનએ 16 માર્ચ 2022ના રોજ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાન ખાતે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

10 / 13
19 માર્ચ 2022 ના રોજ, પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન માનએ પંજાબ સરકારના વિવિધ વિભાગોમાં 25,000 નોકરીઓની જગ્યાઓ ભરવાના નિર્ણયની જાહેરાત કરી. તેમાંથી 10,000 જગ્યાઓ પંજાબ પોલીસમાં હતી.

11 / 13
.ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌરના પિતાનું નામ ઈન્દરજીત સિંહ છે, જેઓ ખેડૂત છે અને મદનપુર ગામના ભૂતપૂર્વ સરપંચ પણ છે. ડો.ગુરપ્રીતની માતાનું નામ રાજ કૌર છે, તે ગૃહિણી છે. આ સિવાય ગુરપ્રીતના પરિવારમાં બે બહેનો પણ છે. ગુરપ્રીત પરિવારમાં સૌથી નાની છે.

12 / 13
 48 વર્ષની ઉંમરે, માનને 2022માં 32 વર્ષીય ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તે વ્યવસાયે ડૉક્ટર છે.

13 / 13

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">