17 માર્ચ 2025

IPLમાં અમ્પાયરોને  કેટલો પગાર મળે છે?

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 18મી સિઝન  22 માર્ચથી શરૂ થઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં ખેલાડીઓને  કરોડો રૂપિયા સેલરી મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં ફક્ત ખેલાડીઓ  જ નહીં અમ્પાયરોને પણ  મોટી રકમ સેલરી તરીકે મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLના એલિટ અમ્પાયરોને દરેક મેચ માટે લગભગ  2 લાખ રૂપિયા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

ગત સિઝનમાં એલિટ અમ્પાયરોને દરેક મેચ માટે 1.98 લાખ રૂપિયા મળ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં ડેવલપમેન્ટલ અમ્પાયરો એટલે કે જુનિયર અમ્પાયરોને દરેક મેચ માટે 59,000 રૂપિયા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLના એલિટ અમ્પાયરોને મુસાફરી ખર્ચ માટે દરરોજ 12,500 રૂપિયા પણ મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં સૌથી વધુ કમાણી કરનારા અમ્પાયરોમાં  અનિલ ચૌધરી, શમસુદ્દીન,  ક્રિસ ગેફની, નીતિન મેનન, પોલ રાઈફલનો સામેલ છે.

Pic Credit - PTI/Instagram/Getty