4,98,630 રોકાણકારો વાળી Defence કંપનીના શેરની કિંમત 135% વધી, LIC પાસે છે 67 લાખ શેર, ખરીદવા માટે ઘસારો

સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓના શેર આ દિવસોમાં ફોકસમાં છે. સંરક્ષણ ક્ષેત્ર વધુને વધુ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. LIC, ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારોમાંના એક, છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં અગ્રણી સંરક્ષણ શેરોમાં તેનો હિસ્સો સતત વધારી રહી છે.

| Updated on: Aug 04, 2024 | 7:49 PM
આ ડિફેન્સ સ્ટોક એવો છે જેમા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ પણ આ શેરમાં તેમનો હિસ્સો વધાર્યો છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધુ વધ્યો છે. આ કંપની છે PSU શેર ભારત ડાયનામિક્સ લિમિટેડ. 

1 / 6
શુક્રવારે 4 ઓગસ્ટના રોજ BSE પર ભારત ડાયનેમિક્સ લિમિટેડનો શેર રૂપિયા 1,420.00  પર બંધ થયો હતો. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂપિયા 51,791 કરોડ છે. આ શેરે છેલ્લા 1 વર્ષમાં 135 ટકાથી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટરો 74.93 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર LIC પાસે આ કંપનીના 67 લાખ શેર છે, કિંમત 135% વધી છે, તેને ખરીદવા માટે ધસારો છે. 

2 / 6
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અનુક્રમે 3.06 ટકા અને 9.52 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના ત્રિમાસિક અપડેટમાં, FII એ તેમનો હિસ્સો વધાર્યો છે, જ્યારે DII એ તેમનો હિસ્સો થોડો ઘટાડ્યો છે. તે જ સમયે, LIC કંપનીમાં 1.83% હિસ્સો ધરાવે છે એટલે કે 67,06,120 શેર્સ.

3 / 6
ભારત ડાયનેમિક્સ લિમિટેડ એ ભારત સરકારનું એક એન્ટરપ્રાઇઝ છે જે માર્ગદર્શિત મિસાઇલો અને સંબંધિત સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં રોકાયેલું છે. તેની સ્થાપના 1970માં હૈદરાબાદ ખાતે સંરક્ષણ મંત્રાલય હેઠળના ભારત સરકારના સાહસ તરીકે કરવામાં આવી હતી.

4 / 6
તેને 2000 માં ભારત સરકાર દ્વારા મીની-રત્ન શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું હતું. ત્રિમાસિક પરિણામો અનુસાર, Q4FY24 માં, ભારત ડાયનેમિક્સ લિમિટેડે રૂપિયા 854 કરોડની આવક નોંધાવી હતી. Q4 FY24 માટે ઓપરેટિંગ નફો રૂપિયા 316 કરોડ હતો. Q4 FY24 માટે ચોખ્ખો નફો રૂપિયા 289 કરોડ હતો. કંપનીએ FY24માં રૂપિયા 2369 કરોડની આવક મેળવી હતી, જે FY23માં રૂપિયા 2489 કરોડ હતી.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર

સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના

આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">