
નીરજ ચોપરાએ તેની મિત્ર હિમાની સાથે લગ્ન કર્યા છે. બંનેએ 17 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાના કાકાએ ખુલાસો કર્યો છે કે લગ્નમાં કેટલું શગુન આપવામાં આવ્યું હતું. કાકાએ એ ...








Rank | Country | ||||
---|---|---|---|---|---|
71 |
![]() |
0 | 1 | 5 | 6 |
1 |
![]() |
40 | 44 | 42 | 126 |
2 |
![]() |
40 | 27 | 24 | 91 |
3 |
![]() |
20 | 12 | 13 | 45 |
4 |
![]() |
18 | 19 | 16 | 53 |
5 |
![]() |
16 | 26 | 22 | 64 |
6 |
![]() |
15 | 7 | 12 | 34 |
Indians in Olympics 2024
India’s Medal History
ફોટો ગેલેરી
View more33માં ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થઈ રહ્યું છે. જેની શરુઆત 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. પેરિસમાં 100 વર્ષ બાદ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા આ શહેરમાં વર્ષ 1900 અને 1924માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતુ. લંડન બાદ પેરિસ એકમાત્ર એવું શહેર છે જે ત્રીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં 329 ઈવેન્ટ હશે અને 19 દિવસ સુધી આ રમતો રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં 10,500 ખેલાડી ભાગ લેશે અને આ રમતમાં કુલ 81 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થવાની આશંકા છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 સાથે જોડાયેલા સવાલ-જવાબ
સવાલ – ઓલિમ્પિકનું આયોજન ક્યાં થઈ રહ્યું છે ?
જવાબ – ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવી રહ્યું છે. પેરિસ સિવાય ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિક ક્યારે શરુ થશે
જવાબ – પેરિસ ઓલિમ્પિકની શરુઆત 26 જૂલાઈથી થશે.રમતગમતનો મહાકુંભ 11મી ઓગસ્ટ સુધી ચાલશે.
સવાલ – પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલી વખત કરવામાં આવ્યું છે?
જવાબ – પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન ત્રીજી વખત કરવામાં આવી રહ્યું છે. પેરિસમાં વર્ષ 1900 અને 1924માં પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં કેટલી ઈવેન્ટ યોજાશે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં 32 રમતોની 329 મેડલ ઈવેન્ટ હશે. આ રમતોમાં 10,500 ખેલાડીઓ ભાગ લેશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિકનું બજેટ કેટલું છે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકનું બજેટ 60 હજાર કરોડ રુપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.