સોલારનો શાનદાર વિકલ્પ: આ નાનકડું Wind Turbine છત પર લગાવો, દિવસ-રાત મેળવો ફ્રી વિજળી
જો તમે તમારા ઘરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ(Solar Energy) લગાવવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમારી પાસે વધુ સારો વિકલ્પ છે. ડચ કંપની આર્કિમિડીઝે હાલમાં જ Liam F1 નામની સાયલન્ટ વિન્ડ ટર્બાઇન લોન્ચ કરી છે. આ નવી ટેક્નોલોજી શહેરી વિસ્તારોમાં વીજળી ઉત્પન્ન કરવાની એક શ્રેષ્ઠ રીત છે અને તે સોલાર પેનલ કરતાં વધુ કાર્યક્ષમ સાબિત થઈ શકે છે.
Most Read Stories