Shubman Gill Birthday : બર્થ-ડે બોય શુભમન ગિલે તેની કારકિર્દીમાં અનેક સફળતાઓ મેળવી, જાણો કેટલી છે નેટવર્થ

ભારતીય ક્રિકેટ ટીમમાં અંદાજે 19 વર્ષની ઉંમરમાં એન્ટ્રી કરનાર શુભમન ગિલ આજે 25મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અંદાજે દોઢ મહિના પહેલા વનડે અને ટી20 ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગિલ અત્યારસુધી 93 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

| Updated on: Sep 08, 2024 | 12:05 PM
ભારતીય ટીમનો બેટ્સમેન શુભમન ગિલ આજે તેમનો 25મો જન્મદિવસ મનાવી રહ્યો છે.ગિલનો જન્મ પંજાબના ફાઝિલ્કા શહેરમાં 1999ના રોજ થયો હતો. તો આજે ગિલના જન્મદવિસ પર તેની સાથે જોડાયેલી મહ્તવની વાતો વિશે જાણીએ.

1 / 5
ગિલે નાની ઉંમરમાં જ મોટું નામ કમાય લીધું છે. જેના માટે શુભમનગ ગિલે ખુબ મહેનત પણ કરી છે. ગિલ સાથે તેના પિતાએ પણ દિકરાને ક્રિકટેર બનાવવા માટે ખુબ પરસેવો પાડ્યો છે. પિતા બોલર બની દિકરાને પ્રેક્ટિસ કરાવતા હતા.

2 / 5
જો આપણે ગિલની નેટવર્થની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 32 કરોડ રુપિયા છે. આટલી મોટી સંપત્તિ તેમણે પોતાની મહેનત અને ક્રિકેટથી કમાય છે. ગિલની કમાણી બીસીસીઆઈ અને તેમની જાહેરાત છે. પ્રમોશન દ્વારા ગિલ કરોડો રુપિયાની કમાણી કરે છ.

3 / 5
 શુભમન ગિલની કુલ સંપત્તિ 32 કરોડ રુપિયા છે. તેની પાસે અન્ય આલિશાન ઘર પણ છે. તેમજ તેની પાસે લગ્ઝરી કાર અને બાઈક પણ છે.

4 / 5
આટલું જ નહીં, તેના 25માં જન્મદિવસ પહેલા, ગિલને ODI અને T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો નવો ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તેને ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">