08 September  2024

Photo : Instagram

બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા

08 September  2024

Photo : Instagram

બોલિવૂડના બેસ્ટ કપલે પોસ્ટ શેર કરી

Photo : Instagram

તેમાં લખ્યું છે, 'વેલકમ બેબી ગર્લ, 8.9.2024'

Photo : Instagram

બંનેએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી તેમના ઘરે લક્ષ્મી આવી છે

Photo : Instagram

બંન્નેએ પુત્રીનું ઘરે સ્વાગત કર્યું છે 

Photo : Instagram

દીપિકા માતા બની છે તો રણવીર પિતા બન્યો છે

Photo : Instagram

 લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીર માતા-પિતા બન્યા છે 

Photo : Instagram

ચાહકો અને બોલિવુડ સ્ટાર શુભકામના પાઠવી રહ્યા છે

Photo : Instagram

ચાહકો અને બોલિવુડ સ્ટાર શુભકામના પાઠવી રહ્યા છે