‘IC 814 The Kandahar Hijack’ પહેલા આ 5 બોલિવૂડ ફિલ્મો પ્લેન હાઇજેક પર બની ચૂકી છે, જુઓ ફોટો

'IC 814 The Kandahar Hijack' સીરિઝ હાલમાં ખુબ ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝ પહેલા પણ હાઈજેક પર બોલિવુડની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ કઈ કઈ ફિલ્મ બની ચૂકી છે.

| Updated on: Sep 06, 2024 | 3:38 PM
 બોલિવુડમાં કેટલીક એવી ફિલ્મો બની ચૂકી છે. જે રિયલ સ્ટોરી પર આધારિત હોય છે. જે રિલીઝ થતાં પહેલા લાંબા સમય સુધી વિવાદમાં રહે છે.ક્યારેક સ્ટોરીમાં ફેરફાર તો ક્યારેક દર્શ્યોને લઈ ફિલ્મ વિવાદમાં આવે છે. હાલમાં IC 814 The Kandahar Hijack' સીરિઝ રિલીઝ થઈ છે. તે ચર્ચામાં આવી છે. આ સિરીઝ પ્લેન હાઈજેક પર બની છે. તો આ પહેલા પણ અનેક ફિલ્મો હાઈજેક પર બની ચૂકી છે. તેના વિશે જાણીએ.

1 / 5
1999માં થયેલા પ્લેન હાઇજેક પર તાજેતરમાં જ એક વેબ સિરીઝ સામે આવી છે. અનુભવ સિન્હાની વેબ સિરીઝ IC 814ને લઈને વિવાદ ચાલી રહ્યો છે,

2 / 5
અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ બેલ બોટમ વર્ષ 1980માં થયેલા પ્લેન હાઈજેકની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, લારા દત્ત, વાણી કપૂર, જૈન ખાન દુર્રાની, મોમિતા મોઈત્રા મુખ્ય રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઈમ પર જોઈ શકો છો.

3 / 5
સોનમ કપુર સ્ટાર ફિલ્મ નીરજા 23 વર્ષની નીરજા ભનોટના જીવન પર આધારિત છે. તેમણે વર્ષ 1986માં કરાંચી પેન એમ ફ્લાઈટ 73 પર સવાર 359 યાત્રિકોના જીવ બચાવવા પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ ફિલ્મમાં સોનમ કપુર, શબાના આઝમી, યોગેન્દ્ર ટીકે, શેખર રવિજાની જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.

4 / 5
વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ હાઈજેકમાં શાઈની આહુજા, ઈશા દેઓલ મુખ્ય રોલમાં જોવા મળ્યા છે. ક્રુણાલ શિવદાસાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 814ના હાઈજેક પર બનાવવામાં આવેલી છે. આ ફ્લાઈટને દુબઈમાં કેટલાક આતંકવાદીઓ હાઈજેક કરી લીધી હતી. આ ફિલ્મ ઓટીટી નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">