અભિનેતા વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી થયું નિધન, કભી ખુશી કભી ગમમાં કરી ચૂક્યો છે કામ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીવીના પોપ્યુલર સ્ટારનું નિધન થયું છે. અભિનેતાના નિધનના સમાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થયા છે. વિકાસ સેઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો હતો.

| Updated on: Sep 08, 2024 | 3:37 PM
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. ક્યોંકિ સાસ ભી કભી વહુ થી સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની ઉંમરે મૃત્યું થયું છે.અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

1 / 5
વિકાસ સેઠી વર્ષ 2000 દરમિયાન ઘરે ઘરે ફેમસ હતા. તેમણે ક્યોંકિ સાસ ભી કભી બહુથી , કહી તો હોગા, સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું હતુ. વિકાસ અનેક ટીવી સિરીયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો.

2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકાસ સેઠીએ માત્ર 48 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.

3 / 5
વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા. તે હંમેશા તેમની પત્ની જાહ્નવી સેઠી અને જુડવા બાળકોના ફોટો અને વીડિયો શેર કરતો હતો. તેમણે છેલ્લી પોસ્ટ 12 મેના રોજ કરી હતી. જેમાં તે પોતાની માતા સાથે જોવા મળી રહ્યો છે.

4 / 5
અભિનેતાએ પોતાની પૂર્વ પત્ની અમિતા સાથે ડાન્સ રિયાલિટી શો, નચ બલિયે 3માં ભાગ લીધો હતો. તે કભી ખુશી કભી ગમ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે કરિનાનો મિત્ર રોબીનું પાત્ર નિભાવ્યું હતુ. તેમજ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતુ.

5 / 5
Follow Us:
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી

સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો

આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !

જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ

ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે

g clip-path="url(#clip0_868_265)">