Good Return: રોકાણ કરવું તો આવા શેરમાં! 4 દિવસમાં 164% વધ્યો આ શેર, ખરીદવા ભારે ધસારો, જાણો શું છે કંપનીનો બિઝનેસ?
સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર્સ તેના લિસ્ટિંગ પછી તેના રોકાણકારોને સતત ઉત્તમ વળતર આપી રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને 1,657 કરોડ રૂપિયા થઈ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 611 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો પણ 22.16 ટકાના EBITDA માર્જિન સાથે વધીને રૂ. 198 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 31 કરોડ હતો
Most Read Stories