AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Oil : લસણનું તેલ 5 સમસ્યાઓ માટે પરફેક્ટ દવા, જાણો તેના ફાયદા

Health Benefits Of Garlic Oil : ભોજનનો સ્વાદ વધારનારા લસણ તમારી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. લસણનું તેલ વાળ ખરવાની સમસ્યાને ઓછી કરીને ફંગલ ઇન્ફેક્શનથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

| Updated on: Sep 09, 2024 | 1:22 PM
Share
સ્વાસ્થ્ય માટે લસણ તેલના ફાયદા : લસણનો ઉપયોગ ઘણીવાર ઘરોમાં ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજનનો સ્વાદ વધારનાર લસણ તમારી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. હા, પરંતુ આજે આપણે કાચા લસણ વિશે નહીં પરંતુ તેમાંથી તૈયાર થતા લસણના તેલ અને સ્વાસ્થ્ય માટે તેના ફાયદા વિશે વાત કરીશું. ચાલો જાણીએ લસણના તેલના શું ફાયદા છે અને તેને બનાવવાની સાચી રીત.

1 / 7
લસણના તેલમાં રહેલા પોષક તત્વો : લસણના તેલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી હોય છે. જેના કારણે તેનું તેલ સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ આપી શકે છે. લસણનું તેલ શરીરના દુખાવાને ઓછો કરીને ફંગલ ઇન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

2 / 7
ફંગલ ઈન્ફેક્શન : લસણના તેલમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાને વધતા અટકાવવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ રહે છે અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

3 / 7
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે : હૃદય રોગનું સૌથી મોટું કારણ અસંતુલિત બ્લડપ્રેશર માનવામાં આવે છે. બ્લડ પ્રેશર વધવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, લસણનું તેલ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

4 / 7
વાળ ખરવા : બદલાતી ઋતુમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. જો આ સિઝનમાં તમારા વાળ ખૂબ જ ખરવા લાગ્યા હોય તો લસણનું તેલ તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરી શકે છે. આ ઉપાય કરવા માટે લસણના તેલથી માથાની ચામડીની માલિશ કરો. આમ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળ ખરવાનું ઓછું થાય છે.

5 / 7
દાંતના દુખાવાથી છુટકારો મેળવો : લસણના તેલના ઉપયોગથી દાંતના દુખાવામાં પણ રાહત મળે છે. તેમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ ગુણ દાંતના દુખાવામાં સરળતાથી ઘટાડો કરે છે. જેના કારણે દાંત સ્વસ્થ રહે છે અને દુખાવો પણ દૂર થાય છે.

6 / 7
ખીલ સમસ્યા : લસણમાં હાજર વિટામિન સી, સેલેનિયમ, ઝિંક અને કોપર જેવા ગુણો ઉપરાંત બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો પણ હોય છે. જે ખીલની સમસ્યાથી રાહત આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે લસણના તેલનું એક ટીપું પણ તમારા ચહેરા પરના ખીલને દૂર કરી શકે છે.

7 / 7
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">