વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે આપણે કેટલું દૂધ પીવું જોઈએ?

09 Sep 2024

Pic credit - Freepik

વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે લાલ રક્તકણો ઉત્પન્ન કરે છે. તે DNA, મગજ અને ચેતા કાર્ય માટે પણ જરૂરી છે.

વિટામિન B12

વિટામિન B12 કુદરતી રીતે પ્રાણીઓના ખોરાકમાં જોવા મળે છે અને શાકાહારીઓમાં તેની ઉણપ હોઈ શકે છે.

શાકાહારીઓ

વિટામીન B12 ની ઉણપથી તણાવ, હાથ-પગમાં ખાલી ચડવી, માથાનો દુખાવો, વાળ ખરવા, ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

ઉણપના લક્ષણો

આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ડિમ્પલ જાંગરા કહે છે કે, ગાયના દૂધમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આને રોજ પીવાથી વિટામિન B12ની ઉણપ દૂર થાય છે.

એક્સપર્ટનો અભિપ્રાય

નિષ્ણાતોના મતે દરરોજ 8 ઔંસ એટલે કે અંદાજે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે.

કેટલું પીવું

દૂધ પીવાની સાથે તમારા ડાયટમાં દહીં, ચીઝ, ઓટ્સ, કેળાં જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

આ વસ્તુઓ ખાઓ

તમને જણાવી દઈએ કે આપણા શરીરને દરરોજ 2.4 mcg વિટામિન B12ની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તેની કમી ન રહેવા દો.

કેટલી જરૂરી છે

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો