AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્રીના જન્મ પહેલા દીપિકા પાદુકોણ મોટા પડદા પર માતાની ભૂમિકા ભજવી ચૂકી છે, જુઓ ફોટો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે એક નાનકડું મહેમાન આવ્યું છે. દીપિકા પાદુકોણે 8 સપ્ટેબરના રોજ દિકરીને જન્મ આવ્યો છે. દીપિકા પાદુકોણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં માતાના રોલમાં જોવા મળી ચૂકી છે. તેના વિશે જાણીશું.

| Updated on: Sep 09, 2024 | 4:04 PM
Share
બોલિવુડનું ફેમસ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. બંન્ને સ્ટારના લગ્ન 2018માં થયા હતા. દીપિકા આ વર્ષની શરુઆતમાં જ ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા હતા. દિકરીના જન્મ પહેલા કપલ મુંબઈમાં સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા પહોંચ્યું હતુ. તો આજે આપણે દિપીકા જે બોલિવુડ ફિલ્મમાં માતાના રોલમાં જોવા મળી ચૂકી છે. તેના વિશે જાણીશું.

1 / 5
આમ તો દીપિકાએ એક્શન, રોમાન્સ અને ઈમોશનલ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો દીપિકા હંમેશા પડકારજનક રોલમાં જોવા મળી છે. જેના સૌ કોઈ વખાણ પણ કરતા હોય છે.

2 / 5
વર્ષ 2023 શાહરુખ ખાનની ફિલ્મ જવાન આવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં દીપિકાનો કૈમિયો જોવા મળ્યો હતો.તેના શાનદાર પરફોર્મન્સે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં એશ્વર્યા રાઠૌરનો રોલ નિભાવ્યો હતો. જે શાહરુખ ખાનની માતાનું પાત્ર હતુ.ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ  રોલમાં જોવા મળ્યો હતો.

3 / 5
 આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ કલ્કી 2898 એડી, પ્રભાસ સ્ટાર ફિલ્મના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. નાગ અશ્વિને ડાયરેક્ટ કરેલી આ એક્શન ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ બેબીબમ્પમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની સ્ટોરી દીપિકા પાદુકોણના માતા બનવા પર છે. આ ફિલ્મમાં દિશા પટની અને કમલ હાસને મુખ્ય ભુમિકા નિભાવી હતી.

4 / 5
વર્ષ 2015માં આવેલી બાજીરાવ મસ્તાનીમાં દીપિકાએ 6 વર્ષની બાળકના માતાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા મસ્તાની બાઈ અને રણવીર સિંહ પેશવા બાજીરાવના પાત્રમાં હતા. આ ફિલ્મને સંજય લીલા ભંસાલીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દીપિકાએ બાળકને સાથે લઈ તલવારબાજી કરતી જોવા મળી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">