Paris Paralympics 2024 : ભારતીય પેરા એથ્લેટ્સે પેરાલિમ્પિક્સમાં પોતાનું વચન પૂરું કર્યું,અત્યારસુધીનું બેસ્ટ પ્રદર્શન

ભારતે પેરાલિમ્પિક 2024માં 10માં દિવસની રમત પૂર્ણ થયા બાદ કુલ 29 મેડલ જીત્યા છે. છેલ્લો મેડલ નવદીપે જીત્યો છે. તેમણે જેવલિન થ્રોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.

| Updated on: Sep 08, 2024 | 11:41 AM
પેરાલિમ્પિક 2024નું આયોજન ફ્રન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતીય પેરા એથ્લીટ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પેરા એથ્લીટોએ આ વખતે પોતાનું વચન પૂર્ણ કર્યું છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના ચીફ ડી મિશન સત્ય પ્રકાશ સાંગવાને પેરિસમાં પેરાલિમ્પિક શરુ થતાં પહેલા 28થી વધુ મેડલ જીતવાનું વચન આપ્યું હતુ.

1 / 5
પેરિસ પેરાલિમ્પિક રમતમાં ભારતના મેડલની સંખ્યા હવે 29 થઈ ચૂકી છે. ભારતે અત્યારસુધીનું બેસ્ટ પ્રદર્શન કર્યું છે. આ પહેલા ટોકયો પેરાલિમ્પિક 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારત પોઈન્ટ ટેબલમાં 15માં સ્થાને છે.

2 / 5
પેરિસ પેરાલિમ્પિક 2024ના છેલ્લા દિવસે પણ ભારત પાસે મેડલની આશા છે. આજે ભારતના પેરાએથ્લેટ 2 ઈવેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા કેનોઈની  ઈવેન્ટ રમાશે.

3 / 5
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં હરવિંદર સિંહ, અવની લેખરા, પ્રવિણ કુમાર, સુમિત, ધર્મબીર અને નિતેશ કુમારના નામ સામેલ છે. જેમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ પેરા એથ્લીટની ઈવેન્ટમાં આવ્યા છે. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

4 / 5
પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. દેશ પેરા સ્પોર્ટ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતી ચૂક્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 29 મેડલ જીત્યા છે. ત્યારે ભારત આવી રહેલા પેરાએથ્લેટનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">