પૈસા રાખજો તૈયાર, શેર માર્કેટમાં કમાવાની આવી રહી છે મોટી તક, 9950 કરોડ રૂપિયાનો  આવી રહ્યો છે IPO

જો તમે શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી છે તો થોડો સમય રાહ જુઓ. ટેક સેક્ટરની એક કંપની IPO લઈને આવી રહી છે જેની કિંમત રૂપિયા 9,950 કરોડ હોઈ શકે છે. જાણો અન્ય વિગત 

| Updated on: Sep 07, 2024 | 8:51 PM
ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો IPO આવવાનો છે. આ લગભગ 9,950 કરોડ રૂપિયા હોઈ શકે છે. અગ્રણી પ્રાઈવેટ ઈક્વિટી કંપની કાર્લાઈલ ગ્રુપ દ્વારા સમર્થિત આ ટેક્નોલોજી કંપની ટૂંક સમયમાં બજારમાં આઈપીઓ લોન્ચ કરી શકે છે. તેણે આઈપીઓ માટે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પેપર પણ સબમિટ કર્યા છે.

1 / 6
કાર્લાઈલ ગ્રૂપ સમર્થિત હેક્સાવેર ટેક્નોલોજીસ આઈપીઓથી રૂપિયા 9,950 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. દેશની કોઈપણ કંપનીને આઈપીઓ લોન્ચ કરતા પહેલા માર્કેટ રેગ્યુલેટર સેબીની પરવાનગી લેવી જરૂરી છે. આ માટે, કંપની ડ્રાફ્ટ રેડ હેરિંગ પેપર્સ (DRHP) સબમિટ કરે છે, જેમાં IPOમાંથી નાણાં એકત્ર કરવા અને તેના સંભવિત ખર્ચ વિશેની માહિતી પણ આપવામાં આવે છે.

2 / 6
કંપની દ્વારા સેબીમાં સબમિટ કરાયેલા પ્રારંભિક દસ્તાવેજો (DRHP) મુજબ, આ IPO સંપૂર્ણ વેચાણ માટે ઓફર (OFS) હશે. આ IPOમાં કાર્લાઈલ ગ્રુપ હેઠળના પ્રમોટર્સ CA મેગ્નમ હોલ્ડિંગ્સ તેમનો હિસ્સો વેચશે. હેક્સાવેર ટેક્નોલોજીસ આઈટી કંપનીમાં CA મેગ્નમ હોલ્ડિંગ્સ 95.03 ટકા હિસ્સો ધરાવે છે.

3 / 6
 IPO સંપૂર્ણ OFS છે. તેથી, તેના સમગ્ર નાણાં કંપનીના શેરધારકો એટલે કે CA મેગ્નમ હોલ્ડિંગ્સને જશે. કંપનીને આનાથી કંઈપણ મળશે નહીં. જો કે, તમે હજુ પણ તેમાં રોકાણ કરવા માટે મુક્ત હશો. આ IPO દ્વારા, કંપની તેના શેરને બજારમાં લિસ્ટ કરવાની યોજના ધરાવે છે. શેર વેચતા રોકાણકારોનો ઉદ્દેશ્ય તેમાંથી નફો મેળવવાનો છે.

4 / 6
13 IPOs Coming Next Week, Know The List stock market sher

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">